Snap ટીમ માં જોડાઓ
આપણે કોણ છીએ
Snapchatની મૂળ કંપની, Snap Inc. મિત્રો, પરિવાર અને દુનિયા વચ્ચેના વાસ્તવિક સંબંધોને વધારવા વિશે છે - એક મિશન જે આપણી દિવાલોની અંદર તેમજ આપણા ઉત્પાદનોમાં પણ એટલું જ સાચું છે.
અમે ડિઝાઇનર્સ, એન્જિનિયરો, માર્કેટર્સ, બ્રાન્ડ વ્યૂહરચનાકારો અને ઘણું બધુંની એક વૈવિધ્યસભર ટીમ છીએ - બધા સાથે મળીને એક એવું વાતાવરણ બનાવવા માટે કામ કરીએ છીએ જે વ્યક્તિગત અને સામૂહિક સર્જનાત્મકતા, વિકાસ, નવીનતા અને સૌથી વધુ મનોરંજનને પ્રોત્સાહન આપે છે. અમારા તેજસ્વી અને ખુલ્લા કાર્યાલયોથી લઈને અમારી જીવંત સંસ્કૃતિ સુધી - અમે Snap પર દરેક દિવસને તાજગી અને રોમાંચક બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.
અમારા બ્રાન્ડ

Snapchat
Snapchat એ એક નવી પ્રકારનો કૅમેેરા છે જે દરરોજ લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે, જેથી મિત્રો સાથે સંપર્કમાં રહિ શકાય છે, પોતાને વ્યક્ત કરી છેવધુ જાણો અને દુનિયાને જોઈ શકાય છે - અને કેટલાક ચિત્રો પણ લઈ શકાય છે.
Spectacles
Spectacles એ સનગ્લાસ છે જે તમારા વિશ્વને કેદ કરે છે, જે રીતે તમે તેને જોશો - અને તે રીતે તમે સમગ્ર નવી રીતે તમારા દ્રષ્ટિકોણને દુનિયા સાથે શેર માટે છો.
Snap AR
Snap ઑગ્મેંટેડ રિયાલીટી વિશ્વભરના સર્જકોને અમે જે રીતે બનાવીએ છીએ, અન્વેષણ કરીએ છીએ અને રમીએ છીએ તેમાં ક્રાંતિ લાવવા સક્ષમ બનાવે છે.
Snap ખાતે સંસ્કૃતિ પર નેતાઓ
Snap, Inc. માં કામ કરવાનો અનુભવ કેવો હોય છે અને અમે દરરોજ દયાળુ, સ્માર્ટ અને સર્જનાત્મક મૂલ્યોનું પાલન કેવી રીતે કરીએ છીએ તે વિશે અમારા નેતૃત્વ પાસેથી સાંભળો.

અમારા મૂલ્યો
અમે દયાળું છીએ
અમે સ્માર્ટ છીએ
અમે સર્જનાત્મક છીએ
Snap પર જીવન
Snap ટીમ સાથે જોડાવા માટે તૈયાર છો?
Snapના EEO નિવેદન
Snapમાં, અમે માનીએ છીએ કે વિવિધ પૃષ્ઠભૂમિ અને અવાજ ધરાવતી ટીમ સાથે મળીને કામ કરતી હોવાથી અમે સક્ષમ બની શકીએ છીએ કે આપણે નવીનતાવાળા ઉત્પાદનોનું સર્જન કરીએ કે જે લોકો અને પ્રત્યાયન ની રીતને બદલે છે. Snap એ સમાન તક આપતા કર્મચારી હોવાનું ગૌરવ ધરાવે છે, અને રોજગારીની તકો પૂરી પાડવાં માટે સમર્પિત છે તેમની જાતિ, ધર્મ, વંશ, રંગ, રાષ્ટ્રીય મૂળ, પૂર્વજ, શારીરિક અસક્ષમતા, માનસિક અસક્ષમતા, તબીબી સ્થિતિ, જનીનની માહિતી, લગ્નની સ્થિતિ, જાતિયતા, લીંગ, લીંગ ઓળખ, લિંગ અભિવ્યક્તિ, ગર્ભાવસ્થા, બાળજન્મ અને સ્તનપાન, ઉંમર, જાતીય જોડાણ, લક્ષકરી અથવા વેટરન સ્થિતિ અથવા અન્ય સુરક્ષિત વર્ગીકરણ, લાગુ પડતાં ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદાઓ સાથે જોડાણમાં. EOE, જેમાં અસક્ષમતા/વેટ શામેલ છે.
જો તમારી પાસે અસક્ષમતા અથવા ખાસ જરૂરિયાત હોય કે જે આવાસ માટે જરૂરી છે, તો કૃપા કરીને શરમ ન રાખો અને accommodations-ext@snap.com ઉપર અમારો સંપર્ક કરો.
જો તમે Snap ઑનલાઇન એપ્લિકેશન પ્રક્રિયા ના કોઈ પણ ભાગમાં પ્રવેશ કરી શકતાં નથી તો અમે તમારી પાસેથી સાંભળવાં માંગીએ છીએ. કૃપા કરીને accommodations-ext@snap.com અથવા 424-214-0409 પર અમારો સંપર્ક કરો.

